Category: Jain Songs

Rath No Rankar – આ તો મારા પ્રભુજીના રથનો રણકાર…

આ તો મારા પ્રભુજીના રથનો રણકાર, રથનો રણકાર….. આવો રણકાર બીજે કયાંય નથી સાંભળ્યો… રુમઝુમ રુમઝુમ, રુમઝુમ રુમઝુમ….. ધીમો ધીમો ચાલતો ને મીઠો મીઠો લાગતો, રણઝણતી ઘુઘરીનો ઘેરો ચમકાર, ઘેરો…

Antarjami – અંતરજામી સુણ અલવેસર…

અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો રે, સાંભળીને આવ્યો હું તીરે, જન્મ – મરણ દુઃખ વારો…. સેવક અરજ કરે છે રાજ, અમને શિવસુખ આપો, આપો આપોને, મહારાજ, અમને મોક્ષ સુખ…

Tapasya Geet – મ્હારે હિવડા મેં હર્ષ હિલોર

(રાગ – મ્હારે હિવડા મેં નાચે મોર…..) મ્હારે હિવડા મેં હર્ષ હિલોર, શુભ અવસર આયા, હમ આકર ભાવ વિભોર, તપસ્વી ગુણ ગાવા, પુલકીત તન મન, ખુશી કા સરગમ, ખિલ ગઇ…

Chovish Jin Lanchhan – ચોવીશ જિન લાંછન ચૈત્યવંદન

વૃષભ લંછન ઋષભ દેવ, અજિત લંછન હાથી, સંભવ લંછન ઘોડલો, શિવપુરનો સાથી… (1) અભિનંદન લંછન કપિ, કૌંચ લંછન સુમતિ, પદ્મ લંછન પદ્મપ્રભ, સેવ્યો દે સુગતિ…(2) સુપાર્શ્વ લંછન સાથિયો, ચંદપ્રભ લંછન…

Shree Parshwanath Stavan – શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન

પ્રભુ પાર્શ્વ પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મના ભાવી, મન મોહના જિનરાયા, સુર નર કિન્નર ગુણ ગાયા, જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી…(1) મટકાળું મુખ પ્રસન્ન, દેખત રીઝે…

Sona Rupa Na Kalase- સોના રૂપા ના કળશે

સોના રૂપાના કળશે, પ્રભુ ને ન્હવરાવો હરશે; પાવન નદી ઓના પાણી, દેવો લાવ્યા છે ટાળી; આ ધારા તો….. પુણ્ય ની ધારા છે….. પ્રભુજી તો…..મ્હારા છે…….. વાદળ ઉમટે રોજ ગગનમાં, અભિષેક…

Payushan Parv Stavan – પર્યુષણ પર્વનું સ્તવન..

(રાગઃ તારે દ્વાર આવ્યો કિરતાર) સુણજો સાજન સંત, પર્યુષણ આવ્યા રે; તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે… આંકણી. વીર જિનેશ્વર અતિ અલવેસર, વાલા મારા પરમેશ્વર એમ બોલે રે;…

Uncha Uncha Shatrunjay Na Sikharo – ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો

(રાગઃ મેરા જીવન કોરા કાગજ) ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય, વચ્ચે મારા દાદા કેરા દેરા ઝગમગ થાય, ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય…. દાદા તારી યાત્રા કરવા, મારું મન લલચાય (2)…