Chaityavandan Vidhi – ચૈત્યવંદન વિધિ
1. સૌ પ્રથમ એક ખમાસમણ આપવું. 2. ત્યારબાદ ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર બોલવું. ઇરિયાવહિયં સૂત્રઃ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં । ઇરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે,…