Mahavir Swami PanchKalyanak Stavan – શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પંચકલ્યાણકનું સ્તવન

।। દુહા ।। શાસનનાયક શિવકરણ, વંદું વીરજિણંદ ; પંચકલ્યાણક જેહના, ગાશું ધરી આણંદ … 1 સુણતાં થુણતાં પ્રભુતણાં, ગુણ ગિરુઆ એક તાર ; ઋદ્ધિ – વૃદ્ધિ – સુખ સંપદા, સફલ…