Aatm Raksha Stotra - આત્મરક્ષા સ્તોત્ર
ॐ પરમેષ્ટિ નમસ્કારં,
સારં નવપદાત્મકમ્ ।
આત્મરક્ષા કરં વજ્રં,
પંજરાભં સ્મરામ્યહમ્ ।।
ॐ નમો અરિહંતાણં,
શિરસ્કમ્ શિરસિ સ્થિતમ્ ।
ॐ નમો સવ્વ સિદ્ધાણં,
મુખે મુખપટં વરમ્ ।।
ॐ નમો આયરિયાણં,
અંગરક્ષાતિ શાયિની ।
ॐ નમો ઉવજ્ઝાયાણં,
આયુઘં હસ્તયોર્દૃડમ ।।
ॐ નમો લોએસાહૂણં,
મોચકે પાદયોઃ શુભે ।
એસો પગ્ય નમોક્કારો,
શિલાવજ્રમયિ તલે ।।
સવ્વ પાવપણાસણો,
વપ્રો વજ્રમયો બહિઃ ।
મંગલાણં ચ સવ્વેસિં,
ખાદિરાંગાર ખાતિકા ।।
સ્વાહાન્તં ચ પદં જ્ઞેયં,
પઢમં હવઇ મંગલં ।
વપ્રોપરિ વજ્રમયં,
પિધાનં દેહિ રક્ષણે ।।
મહાપ્રભાવા રક્ષેયં,
ક્ષુદ્રોપદ્રવ નાશિની ।
પરમેષ્ટી પદોદ્ ભૂતા,
કથિતા પૂર્વ સુરિભિઃ ।।
યશ્ચૈવં કુરુતે રક્ષાં,
પરમેષ્ટિ પદૈઃ સદા ।
તસ્ય ન સ્યાદ ભયં વ્યાધિ - રાધિશ્ચાપી કદાચન ।।

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)
Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)