Bhaktamar Stotra - ભક્તામર સ્તોત્ર (રચયિતા - શ્રીમદ્ માનતુંગ સૂરિશ્વરજી)
ભક્તામર - પ્રણત - મૌલિ મણિ પ્રભાણા,
મુદ્યોતકમ્ દલિત પાપ તમો વિતાનમ્ |
સમ્યક્ પ્રણમ્ય જિન પાદ યુગં - યુગાદા,
વાલંબનમ્ ભવ જલે પતતાં જનાનામ્…(1)
યં: સંસ્તુત: સકલ વાંગ્મય તત્વબોધા,
દુદ્ભૂત - બુદ્ધિ પટુભિ: સુરલોક- નાથૈ |
સ્તોત્રૈર્જગત્ત્રિતય - ચિત-હરૈ - રુદારૈ:,
સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્…(2)
બુદ્ધયા વિનાડપિ વિબુધાર્ચિત પાદપીઠ,
સ્તોતું સમુદ્યત - મતિ વિગતત્રપોડહમ્ |
બાલં વિહાય જલ સંસ્થિતમિંદુબિંબ,
મન્ય: ક ઇચ્છતિ જન: સહસા ગ્રહીતુમ્…(3)
વક્તું ગુણાન્ ગુણસમુદ્ર! શંશાક-કાંતાન્,
કસ્તે ક્ષમ: સુર-ગુરુ પ્રતિમોડપિ બુદ્ધયા |
કલ્પાંત - કાલ પવનોદ્વત - નક્રચક્રં,
કો વા તરીતુમલમંબુનિધિં ભુજાભ્યામ્…(4)
સોડહં તથાપિ તવ ભક્તિ વશાન્મુનીશ,
કર્તુ સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત: |
પ્રીત્યાત્મવીર્ય-મવિચાર્ય મૃગો મૃગેન્દ્રં,
નાભ્યેતિ કિ નિજ શિશો: પરિપાલનાર્થમ્…(5)
અલ્પશ્રુતં શ્રુતવતાં પરિહાસધામ,
ત્વદ્ભક્તિરેવ મુખરી કુરુતે બલાન્મામ્ |
યત્કોકિલ: કિલ મધૌ મધુરં વિરૌતિ,
તચ્ચારુ-ચૂત-કલિકા-નિકરૈક હેતુ:…(6)
ત્વત્સંસ્તવેન ભવસંતતિસન્નિબદ્ધં,
પાપં ક્ષણાત્ક્ષયમુપૈતિ શરીરભાજામ્ |
આક્રાંતલોકમલિનીલમ - શેષમાશુ,
સુર્યાંશુ ભિન્નમિવશાર્વરમંધકારમ્…(7)
મત્વેતિ નાથ ! તવ સંસ્તવનં મયેદ,
મારભ્યતે તનુધિયાડપિ તવ પ્રભાવાત્ |
ચેતો હરિષ્યતિ સતાં નલિનીદલેષુ,
મુક્તા - ફલ દ્યુતિમુપૈતિ નનૂદ બિંદુ:…(8)
આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્તદોષં,
ત્વસંકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ |
દૂરે સહસ્ત્રકિરણ: કુરુતે પ્રભૈવ,
પદ્માકરેષુ જલજાનિ વિકાસભાંજિ…(9)
નાત્યદ્ભૂતં ભુવનભૂષણ-ભૂતનાથ !
ભૂતૈ-ર્ગુણૈર્ભુવિ ભવંતમભિષ્ટુવન્ત :,
તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિંવા,
ભૂત્યાડશ્રિતં ય ઇહ નાત્મસમં કરોતિ…(10)
દષ્ટવા ભવન્તમનિમેષ વિલોકનીયં,
નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુ : .
પીત્વા પય: શશિકર દ્યુતિ દુગ્ધસિંધો:,
ક્ષારં જલં જલનિધેરશિતું ક ઇચ્છેત્…(11)
યૈ : શાંતરાગુરુચિભિ: પરમાણુભિસ્ત્વં,
નિર્માપિત - સ્ત્રિભુવનૈકલલામભૂત !,
તાવંત એવ ખલુ તેડપ્યણવ: પૃથિવ્યાં,
યત્તે સમાનમપરં નહિ રુપમસ્તિ…(12)
વક્ત્રં ક્વ્ તે સુરનરોરગનેત્રહારિ,
નિ:શેષ - નિર્જિતજગત્ત્રિતયોપમાનમ્ !,
બિમ્બં કલંકમલિનં ક્વ નિશાકરસ્ય,
યદ્વાસરે ભવતિ પાંડુ પલાશકલ્પમ્…(13)
સંપૂર્ણમંડલ શશાંકકલાકલાપ,
શુભ્રાગુણાસ્ત્રિ - ભુવનં તવ લંઘયંતિ |
યે સંશ્રિતાસ્ત્રિ જગદીશ્વર નાથમેકં,
કસ્તાન્નિવારયતિ સંચરતો યથેષ્ટમ્…(14)
ચિત્રં કિમત્ર ? યદિ તે ત્રિદશાંગનાભિ - ,
નીતં મનાગપિ મનો ન વિકારમાર્ગમ્ !
કલ્પાંતકાલ - મરુતા - ચલિતાડચલેન,
કિં મંદરાદ્રિ શિખરં ચલિતં કદાચિત્…(15)
નિર્ધૂમ - વર્ત્તિર - પવર્જિત - તૈલપૂર : ,
કૃત્સ્નં જગત્ત્રયમિદં પ્રકટીકરોષિ, !
ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાડ - ચલાનાં,
દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશ : ..(16)
નાસ્તં કદાચિદુપયાસિ ન રાહુગમ્ય: ,
સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગન્તિ !
નાંભોધરોદર - નિરુદ્ધ - મહાપ્રભાવ : ,
સૂર્યાતિશાયિ મહિમાસિ મુનીંદ્ર ! લોકે…(17)
If you want to listen click below :
નિત્યોદયં દલિતમોહ મહાંધકારમ્ ,
ગમ્યં ન રાહુવદનસ્ય ન વારિદાનામ્: !
વિભ્રાજતે તવ મુખાબ્જ મનલ્પ - કાંતિ,
વિદ્યોત-યજ્જગદપૂર્વ શશાંકબિમ્બમ્… (18)
કિં શર્વરીષુ શશિનાહ્નિ વિવસ્વતા વા ? ,
યુષ્મન્મુખેન્દુ-દલિતેષુ તમસ્સુ નાથ !
નિષ્પન્નશાલિ વન - શાલિનિ જીવલોકે,
કાર્યં કિયજ્જલધરૈ ર્જલભાર - નમ્રૈ: ? …(19)
જ્ઞાનં યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશં,
નૈવં તથા હરિહરાદિષુ નાયકેષુ ।
તેજઃ સ્ફુરન્મણિષુ યાતિ યથા મહત્વં,
નૈવં તુ કાચશકલે કિરણા - કુલેડપિ… (20)
મન્યે વરં હરિહરાદય એવ દષ્ટા,
દષ્ટેષુ યેષુ હ્યદયં ત્વયિ તોષમેતિ ।
કિં વિક્ષિતેન ભવતા ભુવિ યેન નાન્યઃ ,
કશ્વિન્મો હરતિ નાથ ! ભવાંતરેડપિ ..(21)
સ્ત્રીણાં શતાનિ શતશો જનયન્તિ પુત્રાન્ ,
નાન્યા સુતં ત્વદુપમં જનની પ્રસૂતાઃ ,
સર્વાદિશો દધતિ ભાનિ સહસ્ત્રરશ્મિં,
પ્રાચ્યેવ દિગ્જનયતિ સ્ફુરદંશુજાલમ્ …(22)
Also Read : શ્રી સ્નાત્ર - પૂજા
ત્વામામનન્તિ મુનયઃ પરમં પુમાંસ,
માદિત્યવર્ણ - મમલં તમસઃ પરસ્તાત્ ।
ત્વામેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યું ,
નાન્યઃ શિવઃ શિવપદસ્ય - મુનીન્દ્ર ! પંથાઃ …(23)
ત્વામવ્યયં વિભુમચિંત્યમ - સંખ્યમાદ્યં ,
બ્રહ્માણમીશ્વર - મનંત - મનંગકેતુમ્ ।
યોગીશ્વરં વિદિત - યોગમને - કમેકં,
જ્ઞાનસ્વરુપ મમલં પ્રવદંતિ સંતઃ … (24)
બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત - બુદ્ધિબોધાત્ ,
ત્વં શંકરોડસિ ભુવનત્ત્રય - શંકરત્વાત્ ।
ધાતાસિ ધીર શિવમાર્ગ - વિધેર્વિધાનાત્ ,
વ્યક્તં ત્વમેવ ભગવન્ ! પુરુષોત્તમોડસિ… (25)
તુભ્યં નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! ,
તુભ્યં નમઃ ક્ષિતિતલામલ - ભૂષણાય ।
તુભ્યં નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય,
તુભ્યં નમો જિન! ભવોદધિ શોષણાય… (26)
કો વિસ્મયોડત્ર ? યદિ - નામ - ગુણરશૈષે - ,
સ્ત્વં સંશ્રિતો નિરવકાશતયામુનીશ ! ।
દોષૈરુપાત્ત - વિવિધાશ્રય - જાતગર્વૈઃ ,
સ્વપ્નાંતરેડ પિ - ન - કદાચિદપીક્ષિતોડસિ ..(27)
ઉચ્ચૈરશોક - તરુ સંશ્રિતમુન્મયૂખ ,
માભાતિ રુપ મમલં - ભવતો - નિતાંતમ્ ।
સ્પષ્ટોલ્લસત્કિરણ-મસ્ત- તમો વિતાનં,
બિમ્બં રવેરિવ પયોધર - પાર્શ્વવર્તિ… (28)
સિંહાસને મણિમયૂખ - શિખાવિચિત્રે ,
વિભ્રાજતે તવ વપુઃ કનકાનદાતમ્ ।
બિમ્બં વિયદ્વિલ-સંદશુ - લતાવિતાનં ,
તુંગોદયાદ્રિ શિરસીવ સહસ્ત્રરશ્મૈઃ …(29)
કુંદાવદાત - ચલચામર - ચારુશોભં,
વિભ્રાજતે તવ વપુઃ કલધૌતકાંતમ્ ।
ઉદ્યચ્છશાંક - શુચિ - નિર્ઝરવારિધાર,
મુચ્ચૈસ્તટં સુરગિરેરિવ શાંતકૌમ્ભમ્…(30)
છત્રતયં તવ વિભાતિ શશાંકકાંત ,
મુચ્ચૈઃ સ્થિતં સ્થગિતભાનુકર પ્રતાપમ્ ।
મુક્તાફલ - પ્રકર - જાલ - વિવૃદ્ધશોભં,
પ્રખ્યાપયત્ ત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ … (31)
ઉન્નિદ્ર - હેમ - નવપંકજ- પુંજકાંતિ,
પર્યુલ્લસન્નખ-મયૂખ - શિખાભિરામૌ ।
પાદૌ પદાનિ તવ યત્ર જિનેન્દ્ર - ધત્તઃ ,
પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયંતિ …(32)
ઇત્થં યથા તવ વિભૂતિર-ભૂજ્જિનેદ્ર !,
ધર્મોપદેશનવિધૌ ન તથા પરસ્ય ।
યાદ્ક્ પ્રભા દિનકૃતઃ પ્રહતાંધકારા,
તાદ્ક કૃતો - ગ્રહગણસ્ય વિકાશિનોડપિ…(33)
શ્ચયોતન્મદાવિલ - વિલોલ - કપોલમૂલ,
મત્તભ્રમદ્ - ભ્રમર - નાદવિવૃદ્ધકોપમ્ ।
ઐરાવતા - ભમિભમુદ્ધત - માપતન્તં,
દ્રષ્ટવા ભયંભવતિનો-ભવદાશ્રિતાનામ્ …(34)
ભિન્નેભ - કુંભ - ગલદુજ્જવલ - શોણિતાક્ત,
મુક્તાફલ - પ્રકર - ભૂષિત - ભૂમિભાગઃ ।
બદ્ધક્રમઃ ક્રમગતં હરિણાધિપોડપિ,
નાક્રામતિ- ક્રમ - યુગાચલ - સંશ્રિતં - તે …(35)
કલ્પાંતકાલ - પવનોદ્ધત - વહ્નિ - કલ્પં ,
દાવાનલં જ્વલિત - મુજ્વલ મુત્ફુલિંગમ્ ।
વિશ્વં જિઘુત્સુ-મિવ સંમુખ - માપતન્તં,
ત્વન્નામ - કીર્તનજલં - શમયત્ય - શેષમ્ … (36)
રક્તેક્ષણં સમદ - કોકિલ - કંઠનીલં,
ક્રોધોદ્ધતં ફણિન-મુત્ફણ-માપતન્તમ્ ।
આક્રામતિ ક્રમ - યુગેન નિરસ્ત - શંક,
સ્ત્વન્નામ નાગદમની હ્યદિ યસ્ય પુંસઃ …(37)
વલ્ગતુરંગ - ગજગર્જિત - ભીમનાદ,
માજૌ બલં બલવતામપિ ભૂપતીનામ્ ।
ઉદ્યદિ્દવાકર - મયૂખ - શિખાપવિદ્વમ્ ,
ત્વત્કીર્તનાત્તમ ઇવાશુ ભિદામુપૈતિ ..(38)
કુંતાગ્રભિન્ન - ગજશોણિત - વારિવાહ,
વેગાવતાર તરણાતુરયોધભીમે ।
યુદ્ધે જયં વિજિત - દુર્જય જેયપક્ષા,
સ્ત્વત્પાદ પંકજ - વનાશ્રયિણો લભંતે ..(39)
અંભોનિધૌ ક્ષુભિત - ભીષણ - નક્રચક્ર,
પાઠીન પીઠ ભયદોલ્બણ - વાડવાગ્નૌ ।
રંગત્તરંગ - શિખર - સ્થિત - યાનપાત્રા,
સ્ત્રાસં વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજંતિ … (40)
ઉદ્ભૂત - ભીષણ - જલોદર - ભારભુગ્નાઃ ,
શોચ્યાં દશામુપગતાશ્ચયુત - જીવિતાશાઃ ।
ત્વત્પાદ - પંકજ - રજોડમૃત - દિગ્ધદેહા,
મર્ત્યા ભવંતિ મકરધ્વજ - તુલ્યરુપાઃ …(41)
આપાદકંઠ - મુરુ - શૃંખલ - વેષ્ટિતાંગા,
ગાઢં બૃહન્નિગડ-કોટિનિઘૃષ્ટ-જંઘાઃ ।
ત્વન્નામ - મંત્રમનિશં મનુજાઃ સ્મરંતઃ ,
સદ્યઃ સ્વયં વિગતબંધભયા ભવંતિ… (42)
મત્તદ્વિપેન્દ્ર - મૃગરાજ - દવાનલાહિ,
સંગ્રામ - વારિધિ - મહોદર - બંધનોત્થમ્ ।
તસ્યાશુ નાશમુપયાતિ ભયં ભિયેવ,
યસ્તાવકં સ્તવમિમં મતિમાનધીતે…(43)
સ્તોત્રસ્ત્રજં તવ જિનેન્દ્ર ! ગુણૈર્નિબદ્ધાં,
ભક્ત્યા મયા રુચિર - વર્ણ - વિચિત્ર પુષ્પામ્ ।
ધત્તે જનો ય ઇહ કંઠગતા-મજસ્ત્રં,
તં માનતુંગ-મવશા -સમુપૈતિ - લક્ષ્મીઃ …(44)
Also Read : શ્રી અજિતશાંતિ સ્તોત્ર

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)
Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)
Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)
Kallan Kandam Sutra - પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)