વ્હાલા રે… વ્હાલા રે… મને તારી યાદ બહુ આવશે..
વ્હાલા રે… વ્હાલા રે… મને તારી યાદ બહુ આવશે…
ઊંચા ઊંચા રે શત્રુંજય ધામ, વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
કણ કણ શોભે રે.. શત્રુંજય ધામ… વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
ઊંચા ઊંચા રે શત્રુંજય ધામ, વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
કણ કણ શોભે રે.. શત્રુંજય ધામ… વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
વ્હાલા રે… વ્હાલા રે… મને તારી યાદ બહુ આવશે..
વ્હાલા રે… વ્હાલા રે… મને તારી યાદ બહુ આવશે..
ઊંચા ઊંચા રે શત્રુંજય ધામ, વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
કણ કણ શોભે રે.. શત્રુંજય ધામ… વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….।।1।।
તારા પ્રેમને ઓળખવાની મને શક્તિ દે હવે મા,

તને ભાવથી હું રીઝાવું એવી ભક્તિ દે હવે મા,
દાદા… દાદા… દાદા….દાદા…
રોમે રોમે રે.. શત્રુંજય ધામ… વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
ઊંચા ઊંચા રે શત્રુંજય ધામ, વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….।। 2।।
તારું દર્શન પામીને કોઇ ભવમાં ગોતા ખાયે ના..
તારું દર્શન પામીને કોઇ ભવમાં ગોતા ખાયે ના
તારી ભક્તિ કીધા વિના સાચો ભક્ત થવાય ના..
દાદા.. દાદા.. દાદા.. દાદા….
જપો જપો રે.. શત્રુંજય ધામ… વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….
ઊંચા ઊંચા રે શત્રુંજય ધામ, વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….।।3।।
સાચું કહેજો વાલમ તમને મળવાનું મન થાય છે
સાચું કહેજો વાલમ તમને મળવાનું મન થાય છે
તારી મૂરત દેખી પ્રભુજી મન મેરા હરખાયે છે..
દાદા.. દાદા.. દાદા.. દાદા….
રોમે રોમે રે શત્રુંજય ધામ… વ્હાલા પ્રભુની ધજા લહેરાઇ….।।4।।